મફતીયાપરા-2 દુધેલીના માર્ગે પાલનપીર દાદાના ઓટા પાસે જાહેરમાં તીન પત્તીની હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને38750ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.પોલીસ દફતરે મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. જાડેજા ની સુચનાથી પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એસ.બારીયા તથા વજાભાઇ, કમલેશભાઈ સહિતનાં ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે પાલનપીરદાદાના ઓટા પાસે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વતી પૈસાની હારજીતનો જુગાર રમે છે.તે હકિકત આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ જુગારની રેઇડ કરતા ત્રણ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા અને એક શખ્સ નાસી છુટયો હતો પોલીસે 1) અશરફભાઇ લાલખાન ખાન પઠાણ ઉવ.21 રહે.હાલ લાલપર સીરામીકસીટી એમ ટ્રાઇલ્સની ફેકટરી તા.જી.મોરબી મુળ રહે,લાહર વીજળીઘરની બાજુમાં જી.ભીંડ (એમ.પી) (ર) હરેશભાઇ હીરાભાઇ વાળા અનુ.જાતી ઉવ.32 ધંધો.મજુરીકામ રહે.ચોટીલા મફતીયાપરા-2 દુધેલીરોડ પાલનપરીદાદાના ઓટા પાસે (3) લાલુભાઇ ડાયાભાઇ મારૂ અનુ.જાતી ઉવ.34 ધંધો.કડીયાકામ રહે.ચોટીલા મફતીયાપરા-2 દુધેલીરોડ પાલનપરીદાદાના ઓટા પાસે (4) વિસાલભાઇ પીઠાભાઇ સાંગઠીયા અનુ.જાતી રહે.ચોટીલા સામે જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মঙ্গলদৈত ব্লাড ডোনাৰ্চৰ কাৰ্যালয়ত O+ ব্লাড গ্ৰুপৰ ৰক্ত দাতাৰ নমুনা সংগ্ৰহ শিবিৰ আয়োজন কৰে
ইউনিটী উই দা ব্লাড ডোনাৰ্চৰ উদ্যোগত আৰু গুৱাহাটী মেডিকেল কলেজৰ ৰক্ত ভৰালৰ সহযোগত ইন্দিয়ান...
MHEMDAVAD:- કોંગ્રેસ સમિતિ દ્વારા 2022ની ચૂંટણીને લઈને અગત્યની મીટીંગ નું આયોજન
MHEMDAVAD:- કોંગ્રેસ સમિતિ દ્વારા 2022ની ચૂંટણીને લઈને અગત્યની મીટીંગ નું આયોજન
सपा प्रवक्ता अशोक यादव ने निरहूआ का बयान पर कार्रवाई की मांग।
जनपद आजमगढ़ में,सपा प्रवक्ता अशोक यादव ने निरहुआ का बयान पर कार्रवाई की मांग।मालूम होकि जनपद आजमगढ़...
એડવોકેટ પર થયેલ હુમલામાં જેતપુર બાર એશોસિએશન દ્વારા અપાયું આવેદન
#buletinindia #gujarat #rajkot
चापानेर येथे वाज़त गाज़त माजी़ आम़दारावर फुला़ची उधळण
चापानेर येथे वाजत गाजत माजी आमदारावर फुला़ची उधळण