ઝાલોદ એ.પી.એમ.સી માં ભાજપનો ભવ્ય વિજય થતા ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઝાલોદ એપીએમસી ખાતે પહોંચીને વિજય થયેલ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા તથા તેમની પેનલ ને શુભકામનાઓ પાઠવી હતી ધારાસભ્ય રમેશભાઈ કટારાએ મહેશભાઈ ભુરીયા ને હાર પહેરાવી અને મોડું મીઠું કરાઈને શુભકામનાઓ પાઠવી હતી.
ઝાલોદ એ.પી.એમ.સી માં ભાજપની ભવ્ય જીત થતા. ફતેપુરા ૧૨૯ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા એ શુભકામનાઓ પાઠવી

