બનાસકાંઠા

પાલનપુર મા જ્વેલર્સ ની દુકાન મા થી 2 અજાણી મહિલા સોનાના બે પાટલા સેરવી પલાયન

ગ્રાહક ના સ્વાંગ મા આવેલ મહિલાઓ એ વૃદ્ધા ના સોનાના પાટલા ની કરી ચોરી

પાલનપુર મા રહેતા વૃદ્ધા સોનાની બંગડીઓ બનાવવા આવ્યા હતા

જુના સોનાના પાટલા ની ગ્રાહક ના સ્વાંગ મા આવેલ મહિલાઓ એ સેરવી લીધી

વૃદ્ધા ની થેલી મા થી ચોરી થયેલ દાગીના ની સમગ્ર ઘટના CCTV મા કેદ