હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે સાથે સરકાર પણ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ આવવા માટે સૂચનો કરે છે સાથે ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રાના વનરજસિંહે કઈક અલગ પ્રકારની ખેતી કરવાનો શોખ ધરાવે છે. તેમને પોતાના વાડીમાં પંદર એકર જેટલી જગ્યામાં ડ્રેગન ફૂટના છોડનુ વાવેતર કર્યું છે. વનરાજભાઈએ આ છોડ હૈદરાબાદ થી લાવ્યા હતા.એક છોડની કિમત એકસો (100) રૂપિયા હતી. આ વરસાદી સિઝન હોવાથી આ ફ્રુટ પણ છોડની અંદર આવતા હોય છે. હાલમાં એક પ્લાન્ટ દીઠ 800 ગ્રામ થી એક કિલોના ફ્રુટનું ઉત્પાદન મળવાની શક્યતા છે. હાલ બજારમાં આ ફ્રુટનો એક કિલોનો ભાવ 130 થી લઈ ને 180 રૂપિયા સુધીનો છે.વનરાજભાઈ એ પોતાની વાડીમાં પંદર એકર જગ્યાની અંદર આ ફ્રુટના છોડનું વાવેતર કર્યું છે સાથે ટપક સિંચાઈ પદ્ધતિ થકી છોડ ને પાણી મળે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાય આધારિત ખેતી થકી ડ્રેગન ફ્રુટની ખેતી કરીને વનરાજ ભાઈ પોતે સારી આવક મેળવી રહ્યા છે સાથે બીજા ખેડૂતો પણ અલગ ખેતી તેમજ ઓર્ગેનિક ખેતી કરવા માટે સૂચન પણ કરી રહ્યા છે.ચાલીસ દિવસમાં આ ફ્રુટ તૈયાર થાય છે વનરાજભાઈના ફાર્મ હાઉસ પર આ ડ્રેગન ફ્રુટ લેવા માટે વેપારીઓ પણ આવે છે. ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભૂલથી પણ આ છોડ ન લગાવવા જોઈએ ઘરમાં , નહીં તો આત્માનો...
વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તવમાં ઘરમાં વૃક્ષ-છોડ...
দক্ষিণ কমলাবাৰী গাওঁ পঞ্চায়তত বিশেষ গাওঁ সভা আৰু সম্বৰ্ধনা অনুষ্ঠান আয়োজন কৰে।
দক্ষিণ কমলাবাৰী গাওঁ পঞ্চায়তত বিশেষ গাওঁ সভা আৰু সম্বৰ্ধনা অনুষ্ঠান আয়োজন কৰে।
ફાલ્ગુની પાઠક નેહા કક્કર પર ગુસ્સે: નેહા કક્કરે 'મૈંને પાયલ હૈ છંકાઈ' ગીતનું રિમિક્સ કર્યું, તે સાંભળીને ફાલ્ગુની પાઠક ગુસ્સે થઈ ગઈ; આ પોસ્ટ કરી
જૂના ગીતોમાં થોડો ફેરફાર કરીને રિમેક કરવાનો ટ્રેન્ડ ક્યારેક ગાયકોને ડૂબી જાય છે. આ રિમેક...
મીની મેરેથોન દોડનું પ્રસ્થાન લીલી ઝંડી આપી કરવામાં આવ્યું
SDNP+ ટીમ દ્વારા GSNP+ના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન સાથે સંકલન...
Petrol Diesel Price Today: कच्चे तेल में आई बड़ी गिरावट, पेट्रोल-डीजल की कीमतों में हुआ बदलाव?
नई दिल्ली, बिजनेस डेस्क। कच्चे तेल में एक बार फिर बड़ी गिरावट देखने को मिली है और यह 75 डॉलर...