સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલ ગામની રેલવે ફાટક પાસે દારૂ ભરી અને પસાર થવાની કાર અંગેની બાતમી લખતર પોલીસને મળી હતી ત્યારે લખતર પોલીસ વોચ માંથી તેવા સમયે જ સફેદ કલરની કાર ત્યાંથી પસાર થતાની સાથે જ અટકાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે તેમાં કારમાં દારૂ ભરેલો હોવાની અને આકાર સુરેન્દ્રનગર બાજુ આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે લખતર પોલીસ ટીમ આકારને અટકાવી અને તેની ધરપકડ કરી હતી અને મુદ્દા માલ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને એક વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે ત્યારે આ કારમાં દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે ત્યારે કાર મોબાઈલ સહિત 8,36,400ના મુદ્દા માલ સાથે આરોપીની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો હતો જેની પણ લખતર પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરમાં સવારે ૬ વાગ્યા પહેલા અને સાંજે ૧૦ વાગ્યા પછી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં.
ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો...
महावीर इंटरनेशनल द्वारा राजकीय नाहटा चिकित्सालय के अन्नपूर्णा रसोई घर में की गई निशुल्क भोजन की व्यवस्था।
महावीर इंटरनेशनल द्वारा राजकीय नाहटा चिकित्सालय के अन्नपूर्णा रसोई घर में निशुल्क भोजन की...
હિન્દૂ મુસ્લિમ એકતાના ઉદાહરણ સાથે વડિયા ગાંધીચોક ખાતે નવરાત્રીની ઉજવણી
હિન્દૂ મુસ્લિમ યુવાનો સાથે મળી માતાજીની આરતી ઉતારે છે
રાજાશાહી વખત ની પ્રાચીન પરંપરા સાથે આજે પણ...
মহুৰামুখ আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ "বিশেষ অভিনন্দন অনুষ্ঠান" ৬ আগষ্টলৈ পিছুৱালে
গোলাঘাট জিলাৰ মহুৰামুখ আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত ৩১ জুলাই, ২০২২ তাৰিখে অনুষ্ঠিত হ'ব লগা "বিশেষ...