શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ એકમની કારોબારીની બેઠક આજરોજ બ્રાહ્મણ પંચની વાડીમાં આયોજિત થઈ હતી જેના અધ્યક્ષ સ્થાને સ્થાપક પ્રમુખ અને પ્રાંતના મહામંત્રી શ્રી અર્પિતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બ્રહ્મ સમાજ જિલ્લાના પ્રમુખ શ્રી કાર્તિકભાઈ તથા શ્રી કુણાલભાઈ હાજર રહ્યા હતા તેમજ વડીલો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં નવી કમિટીની ઘોષણા કરવામાં આવી હતી જેમાં જિલ્લાના પ્રતિનિધિઓ કુ. ભગવતીબેન જોષી, શ્રી અભયભાઈ વ્યાસ અને શ્રી ઋત્વિક ભાઈએ સૌ સાથ સહકાર સાથે નવીન કારોબારીની ઘોષણા કરી હતી
જેમાં નવ નિયુકત મહિલા પાંખ , યુવા પાંખ તથા સામન્ય મંડળની ઉપ પ્રમુખ મહામંત્રીઓની નિમણુંક કરાઈ હતી જેમાં મુખ્યત્વે અર્ચનાબેન ત્રિવેદીને મહિલા પાંખના પ્રમુખ તથા કુંજભાઈ ત્રિવેદીને યુવા આયોગના પ્રમુખ તરીકે તેમજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ એકમના પ્રમુખ તરીકે શ્રી પ્રકાશભાઈ પંડ્યા lની સર્વાનુમતે નિમણૂક થતા હર હર મહાદેવના જયઘોષ સાથે સૌએ આનંદ અને ઉત્સાહથી તેઓની વરણીને વધાવી લીધી હતી અને તમામ નવ નિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કાર્યક્રમના અંતમાં કલ્યાણ મંત્ર ધોષ સાથે પ્રમુખ શ્રી પ્રકાશ પંડ્યાએ સૌનો આભાર માની સમાજના વિકાસના કાર્યમાં સૌના સહકારની અપેક્ષા સાથે ઉપસ્થિત કારોબારીના મિત્રો તથા પ્રદેશ અને જિલ્લાના પદાધિકારીઓનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'जीतेगा भारत', विपक्षी गठबंधन INDIA का हो सकता है टैगलाइन, राहुल का ट्वीट- भारत जुड़ेगा, इंडिया जीतेगा
Jeetega Bharat India Tagline: विपक्षी दलों के गठबंधन 'भारत' के लिए टैगलाइन 'जीतेगा भारत' हो...
પ્રેમસંબંધમાં સજોડે આપઘાત:પ્રેમિકાની સગાઈ થતાં મીઠાપુરના યુગલે રાજકોટમાં ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગી ટૂંકાવી, રક્તરંજિત મૃતદેહથી અરેરાટી વ્યાપી
મીઠાપુરના પ્રેમીયુગલે રાજકોટમાં ખંઢેરી નજીક સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યાની ઘટના સામે આવી...
देवेंद्रनगर के मरहा मोड़ के पास पलटी बस 20 यात्री घायल
**देवेंद्रनगर के पास मरहा मोड पर बस पलटी, 20 घायल**
{रिपोर्टर अशोक विश्वकर्मा पन्ना}...
দৰং জিলা নিৰ্মাণ শ্ৰমিক ইউনিয়নৰ বাৰ্ষিক সল্মিলনৰ সামৰণি
দৰং জিলা নিৰ্মাণ শ্ৰমিক ইউনিয়নৰ বাৰ্ষিক সল্মিলনৰ সামৰণিসদৌ অসম নিৰ্মাণ শ্ৰমিক ইউনিয়ন, দৰং জিলা...
जन व जगत का कल्याण श्रीरामचरितमानस में निहित, धर्मग्रंथ का अपमान नहीं सहेगा हिंदुस्तान: अश्विनी चौबे*
केंद्रीय पर्यावरण, वन एवं जलवायु परिवर्तन तथा उपभोक्ता मामले व सार्वजनिक वितरण राज्यमंत्री...