લીંબડી રેલવે સ્ટેશનનું રૂપિયા 9.87 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જેમાં વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત યોજનામાં દેશના 1,309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે તેનો પુન: વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે બોટાદ, સિહોર, સોનગઢ, પાલીતાણા, દામનગર, વેરાવળ, મહુવા,રાજુલા જંકશન, સાવરકુંડલા, ચોરવાડ રોડ, પોરબંદર, કેશોદ, ગોંડલ, લાલપુર જામ, ભાણવડ, જામજોધપુર, અને લીંબડી સહિતના કુલ 17 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે. તેવી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા લીંબડી રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા 9.87 કરોડ ફાળવવામાં આવતાં લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેમજ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rakesh Arora Multibagger Stocks: UltraTech-India Cement Deal से बदल जाएगा सीमेंट सेक्टर? | Business
Rakesh Arora Multibagger Stocks: UltraTech-India Cement Deal से बदल जाएगा सीमेंट सेक्टर? | Business
খুমটাইত ৭ টা জল জীৱন মিচন প্ৰকল্প উদ্ধোধন কৰে বিধায়ক মৃণাল শইকীয়াই।
গোলাঘাট জিলাৰ খুমটাইত ৭টা জল জীৱন মিচন প্ৰকল্প উদ্বোধন.।০৩কোটি টকাৰে নিৰ্মিত আঁচনিৰে ১০৩৫ ঘৰৰ...
50MP Sony डुअल कैमरे वाले Poco F6 5G Deadpool वेरिएंट की सेल शुरू, मिल रहा बंपर डिस्काउंट
पोको के Poco F6 5G Special Deadpool Edition की पहली सेल लाइव हो गई है। अगर आप भी एक दमदार स्पेक्स...
લિલાશાહ મહારાજ 49 મો પુણ્યતિથિ મહોત્સવ
આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી...
ભાવનગર ખાતે કોળી સમાજ ની મહત્વ ની મિટિંગ યોજાઈ
ભાવનગર ખાતે કોળી સમાજ ની મહત્વ ની મિટિંગ યોજાઈ