બનાસકાંઠા બેકિંગ

ડીસા પટેલવાડીમા એક બંઘ મકાનમાં લટકેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી...

બનાસનદી પાસે આવેલ પટેલ વાડીના બંઘ મકાનમાં દુર્ગંધ મારતી હાલતમાં યુવકની મળી આવી લાશ..

ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી...