ગાંધી ના ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા .. રોગચાળો ફાટી નીકળવાની હવે દેહસત દેખાઈ રહી છે 44 કરોડના ખર્ચે બનેલી ગટરો બની માથાના દુખાવા સમાન છેલ્લા ઘણા લાંબા સમયથી વારંવાર રજૂઆતો બાદ પણ વહીવટી તંત્ર દ્વારા કામગીરીમાં નિષ્ફળતા મળી રહી છે મૂળ મુદ્દા નો ઉકેલ આવતો નથી સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે નગરપાલિકામાં બેઠેલા નવીન ચીફ ઓફિસર તેમજ વહીવટદાર અધિકારીઓ માત્રને માત્ર સૂચનો આપતા હોય તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે સ્થળ પણ ની કામગીરીમાં કોઈ જ પ્રકારનો ફરક ન પડતો હોય રાજ્ય કક્ષાના અધિકારીઓ નોંધ લે તેવી સ્થાનિક લોકોની અપેક્ષા ચૂંટણી ટાણે બિલાડીના ટોપની જેમ નીકળી આવતા નેતાઓ આ વિસ્તારની નોંધ લે શરમથી માથું ઝૂકી જાય તેવી આ વિસ્તારની પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી ગટરો ઉભરાય છે પરંતુ આ નેતાઓના કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી હવે તો પણ સ્થાનિકોને પણ શરમ આવે છે પરંતુ અધિકારીઓ કે નેતાઓનું પેટનું પાણી હલતું નથી