ગાંધી ના ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા .. રોગચાળો ફાટી નીકળવાની હવે દેહસત દેખાઈ રહી છે 44 કરોડના ખર્ચે બનેલી ગટરો બની માથાના દુખાવા સમાન છેલ્લા ઘણા લાંબા સમયથી વારંવાર રજૂઆતો બાદ પણ વહીવટી તંત્ર દ્વારા કામગીરીમાં નિષ્ફળતા મળી રહી છે મૂળ મુદ્દા નો ઉકેલ આવતો નથી સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવે છે નગરપાલિકામાં બેઠેલા નવીન ચીફ ઓફિસર તેમજ વહીવટદાર અધિકારીઓ માત્રને માત્ર સૂચનો આપતા હોય તેવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે સ્થળ પણ ની કામગીરીમાં કોઈ જ પ્રકારનો ફરક ન પડતો હોય રાજ્ય કક્ષાના અધિકારીઓ નોંધ લે તેવી સ્થાનિક લોકોની અપેક્ષા ચૂંટણી ટાણે બિલાડીના ટોપની જેમ નીકળી આવતા નેતાઓ આ વિસ્તારની નોંધ લે શરમથી માથું ઝૂકી જાય તેવી આ વિસ્તારની પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી ગટરો ઉભરાય છે પરંતુ આ નેતાઓના કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી હવે તો પણ સ્થાનિકોને પણ શરમ આવે છે પરંતુ અધિકારીઓ કે નેતાઓનું પેટનું પાણી હલતું નથી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજાવડાલા યુવકે ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું
રાજાવડાલા યુવકે ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું
प्रधानमंत्री किसान सन्मान निधी योजनेसाठी शेतकरी बांधवांनी 31 ऑगस्ट पर्यंत E – KYC करावी
प्रधानमंत्री किसान सन्मान निधी योजने अंतर्गत नोंदणी झालेल्या शेतकरी बांधवांनी इ – के...
પૂણેની સગીરાને મોહજાળમાં ફસાવી બળાત્કાર કરનાર વિધર્મી ઝડપાયો
એસ. ઓ. જી. ની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના પૂણેના વાંકડ પોલીસ સ્ટેશનમાં સગીરાનું યૌનશોષણ...
ગુજરાત સ્ટેટ વિજિલન્સની ટીમે કાલોલ તાલુકાના ગોકળપૂરા ગામે રેડ કરી રૂ. ૪,૩૯,૭૪૦/ના મુદ્દામાલ સાથે સરાજાહેર દારૂ વેચતા બે ઇસમોને ઝડપી પાડયા એક વોન્ટેડ
સમગ્ર ગુજરાતમાં દારૂબંધી અને જુગાર ની બદી અટકાવવા અને દારૂબંધી ના સખ્ત અમલીકરણ માટે સ્થાનીક...
રાજ્યમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ફરી એકવાર લાંબા વિરામ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે ઉત્તરગુજરાત ,દક્ષિણ ગુજરાતમાં...