સજજનપુર નીશાળ ની બાજુમા જાહેર મા અમુક ઇસમો જાહેર મા ગજીપાના વડે પૈસા ની હારજીત નો જુગાર રમે છે જે હકીકત આધારે જુગારની રેઇડ કરતા કુલ -10 આરોપીઓ પકડાઇ ગયેલ.જેમા(1) જયતીભાઇ ઇશ્વરભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.51 (2) હરેશભાઇ રતીલાલ મેથાણીયા જાતે પટેલ ઉવ.4 (3)વાસુદેવભાઈ ડાયાભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.51 (4) મયુરભાઇ નારણભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.34(5) જીતેન્દ્રભાઇ મોહનભાઇ મેથાણીયા ઉવ.પર(6) ધનશ્યામભાઇ ચંદુભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.34(7) અમૃતભાઇ દેવકરણભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.40(8) રમણીકભાઇ કેશવજીભાઇ મેથાણીયા જાતે પટેલ ઉવ.51 (9) મૌલીકભાઇ નગીનભાઇ મૈથાણીયા જાતે પટેલ ઉવ.29(10) વીજયભાઇ ચંદુભાઈ મેથાણીયા જાતે પટેલ ઉવ.40 તમામ રહે. ગામ સજનપુર તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વિગેરે મુજબના આરોપીઓ પાસે થી રોકડા કુલ રોકડા રૂ.12,560/- તથા મોબાઇલ ફોન નંગ 10 કુલ કી.રૂ.50,000/-તથા મળી કુલ મુદામાલ કિ.રૂ.62,560/- ના મુદામાલ સાથે પકડાઇ જતા પ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટેના સીની.પો.સબ.ઇન્સ.એન.એચ.ચુડાસમા તથા પો.હેડ.કોન્સ.કુલદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ.સંજયભાઇ પાઠક તથા પો.કોન્સ.ભરતભાઇ સાબરીયા તથા પો.કોન્સ.પરાક્રમસિંહ ઝાલા તથા પો.કોન્સ. વિક્રમભાઇ રબારી વિગેરે એમ વિગેરે સ્ટાફ દ્વારા કામગીરી કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विश्व पर्यावरण दिवस पर जिला कलक्टर ने वृक्षारोपण कर दिया पेड लगाने का संदेश*
विश्व पर्यावरण दिवस के उपलक्ष्य में राजस्थान राज्य प्रदूषण नियंत्रण मण्डल व वन विभाग के संयुक्त...
লোকপ্ৰিয় গোপীনাথ বৰদলৈদেৱৰ ৭২সংখ্যক পুণ্যতিথি উপলক্ষে আজি নৱগ্ৰহস্থিত তেখেতৰ সমাধিস্থলত বৰেণ্য সত্তাগৰাকীক মুখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাৰ শ্ৰদ্ধাঞ্জলি জ্ঞাপন
অনুষ্ঠানত উপস্থিত থাকি তেওঁ কয়, ভাৰত ৰত্ন গোপীনাথ বৰদলৈদেৱৰ ওচৰত অসম চিৰ ঋণী। তেখেতৰ...
વર્ષાઋતુના પગલે વડીયા- કુંકાવાવ તાલુકાના વડીયા ગામ નજીક સુરવો નદી પર આવેલ વડીયા સિંચાઈ યોજનામાં ૧૦૦ ટકા પાણી ભરાયું
વર્ષાઋતુના પગલે વડીયા- કુંકાવાવ તાલુકાના વડીયા ગામ નજીક સુરવો નદી પર આવેલ વડીયા સિંચાઈ યોજનામાં...
किरीट सोमय्याच्या मुलाची 14 महिन्यात पीएचडी कशी? राजहंस
भाजपाचे नेते किरीट सोमय्या यांचा मुलगा निल सोमय्या याला मुंबई विद्यापीठाने अवघ्या १४ महिन्यात...