સાયલા પાસે ચોર વીરા ના ગામમાં વાડી વિસ્તારમાં પસાર થતી જીઈબીની લાઈનમાં શોર્ટ લાગવાના કારણે ચરી રહેલી બે ભેસોના ઘટના સ્થળ ઉપર કમ કમ માટે ભર્યા મોતની ભજીયા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર ચોરવીરા કંસારા જવાના રસ્તા ઉપર લક્ષ્મીદાસ કોટડીયા ની સીમમાં આવેલા ખરાબમાં જીબી ની 11 કેવી ધોળીયા લાઈન પસાર થઈ રહી છે ત્યારે ત્યાંથી લાલજીભાઈ ભુરાભાઈ નામના શખ્સની બે ભેંસો ત્યાં ચરી રહી હતી તેવા સમયે વીજ વાયરને અડી જતા બંને ભેંસોના મોતની ભજીયા હતા આ અંગેની જાણકારી આપવામાં આવતા સરપંચ તલાટી વિકાસ અધિકારી અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી અને બંને ભેંસોના મોતનું પંચનામુ કરી, અને તંત્રને જાણકારી આપવામાં આવી હતી.