128 હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં આવતો પ્રત્યેક માનવી રાજ્ય સરકારની તમામ લાભકીય તેમજ યોજનાકિય સહાયનો લાભ મેળવી શકે અને છેવાડાનો એક પણ વ્યક્તિ કોઈ પણ સરકારી યોજનાથી વંચિત ન રહે અને તાલુકા પંથકની જનતા પોતાના પાયાના જરૂરિયાતના પ્રશ્નોનું નિરાકરણ પોતાના લોક પ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય પાસેથી મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજરોજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારે હાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંથકની જનતાના પ્રશ્નોના નિરાકરણ અંતર્ગત બેઠક યોજી હતી જેમાં તાલુકા પંથકની જનતાના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેઓએ લાગતા વળગતા વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ સહિત તલાટી,સરપંચોને તાલુકા પંથકની પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાકીદ કરી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર સહિત ભાજપા સંગઠનના વિવિધ હોદ્દેદારોને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भुवनेश गुप्ता ने 108 वीं बार मनोभाव से किया रक्तदान, 68 बार कर चुके हैं एसडीपी डोनेट, टीम जीवनदाता लाखों लोगों की अब तक कर चुकी मदद
टीम जीवन दाता के संरक्षक व संयोजक भुवनेश गुप्ता ने शुरू किया एक छोटा सा अभियान अब जनआंदोलन के रूप...
કામરેજના વિજય પેટ્રોલ પમ્પ નજીક ડમ્પર અને ફોર વ્હીલનો અકસ્માત
કામરેજના ચોર્યાસી નજીક આવેલા વિજય પેટ્રોલ પમ્પ નજીક મુંબઈથી અમદાવાદ જઈ રહેલી આઇ ટ્વેન્ટી કારને...
লোকপিয় গোপীনাথ বৰদলৈৰ পুণ্য তিথি উপলক্ষে সোণাৰীত লোক কল্যাণ দিৱস আয়োজন
চৰাইদেউ জিলাৰ সোণাৰিত ভাৰত ৰত্ন তথা অসমৰ প্ৰথম জন মুখ্যমন্ত্ৰী লোকপ্ৰিয় গোপীনাথ বৰদলৈৰ পুণ্য...
আজাদি কা অমৃত মহোৎসৱ উপলক্ষে ৰঙাগড়া বাগান প্ৰাথমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰী শীৰ্ষক সমদল
আজাদি কা অমৃত মহোৎসৱ উপলক্ষে গোলাঘাটৰ ৰঙাগড়া বাগান প্ৰাথমিক বিদ্যালয়ত প্ৰভাত ফেৰী শীৰ্ষক সমদল৷...