થાન તાલુકાના ખાખરાથળ ગામે રામજી મંદિરના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે થાન પોલીસે રેડ કરી હતી. જેમાં જીતુભાઈ ઉર્ફે લાલો વાઘુભાઈ ધાંધલ, રમેશભાઈ ઉર્ફે જાડીયો મનજીભાઇ રંગપરા, રાજુભાઈ કાનભાઇ ખાચર, ઘુઘાભાઈ સાર્દુળભાઈ ખાચર તીનપત્તીનો જુગાર રમતા પકડાયા હતા.જ્યારે રણછોડભાઈ મોતીભાઈ રબારી, મલાભાઈ નાનુભાઈ સારદીયા, વિજયભાઈ ગભરૂભાઇ માલા, કુલદીપભાઈ બાબભાઇ ખાચર, રઘુભાઈ રામાભાઇ, અરવિંદભાઇ વિનાભાઇ અને હકુભાઈ વિક્રમભાઈ ધાંધલ નાસી છૂટ્યા હતા. જુગારના સ્થળ પરથી રૂ. 32000ની રોકડ, રૂ. 45,000ની કિંમતના 6 મોબાઇલ, રૂ. 1,45,000ની કિંમતના 3 બાઇકો, રૂ. 2,00,000ની સ્વીફ્ટ ગાડી સહિત રૂ. 4,22,000ના મુદ્દામાલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ દરોડામાં થાન પીઆઈ આઇ.બી.વલવી, રામભા ડી.રાજૈયા, કરશનભાઈ લોહ, મુનાભાઇ એન.રાઠોડ, મનોજકુમાર પી.ઝાલા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. બીજી તરફ થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂ-જુગારની બદ્દીને દુર કરવા માટે પેટ્રોલિંગ સાથે દરોડાઓની પોલીસે કાર્યવાહી કરતા જુગારીઓ તેમજ દારૂ પીતા અને દારૂનું વેચાણ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ বেজৰ চুক বঙালী গাঁৱত জুৱা খেলৰ বিৰুদ্ধে মাত মাতা পঞ্চায়তৰ ৱাৰ্ড সদস্যক মৃত্যুৰ ভাবুকি
মৰাণ বেজৰ চুক বঙালী গাঁৱত জুৱা খেলৰ বিৰুদ্ধে মাত মাতা পঞ্চায়তৰ ৱাৰ্ড সদস্যক মৃত্যুৰ ভাবুকি
Sharad Pawar यांचा EDचौकशीवरून पलटवार, Jitendra Awhadयांनी सांगितला जुनाचा किस्सा|Mumbai Patra Chawl
Sharad Pawar यांचा EDचौकशीवरून पलटवार, Jitendra Awhadयांनी सांगितला जुनाचा किस्सा|Mumbai Patra Chawl
*કેવીકે ગીર સોમનાથ અને નવસારી કૃષિ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ નાળીયેરી દિવસની ઉજવણી કરાઇ
એ.આઇ.સી.આર.પી. ઓન પામ્સ યોજનાના રજત વર્ષની અને વિશ્વ નાળીયેરી દિવસની ઉજવણી નિમિતે કેવીકે ગીર...
Sakshi Murder Case: साक्षी-नीतू की Insta Chat ने हत्या की सुलझा दी गुत्थी ? सवालों से उठेगा पर्दा
दिल्ली में हुए साक्षी मर्डर केस में अभी तक कई खुलासे हो चुके हैं और कई दिनों से साक्षी हत्या...