સામખીયારી પોલીસ સ્ટેશન ઇ.પી.કો કલમ -૩૨૪.૩૨૩,૨૯૪ ( ખ ) .૫૦૬ ( ૨ ) તથા એટ્રોસીટી 3 ( ૧ ) આર વિ.મુજબના ગુના કામેના આરોપીઓને ગણતરીના કલાકો માં ઝડપી પાડતી સામખીયારી પોલીસ
મ્હે પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ.જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ ગાંઘીઘામ નાઓએ શ૨ી૨ / મિલ્કત સંબધીત ગુનાઓ બનતા અટકાવવા તથા આરોપીઓને પકડી પાડવા સુચનાઓ આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ૨ાપ૨ નાઓ માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ સ્ટેશન પો.સબ.ઇન્સ . એન.કે. ચૌઘરી નાઓને ખાનગી હકીકત આધારે સામખીયારી પોલીસ સ્ટેશન.ગુ.ર.ન -૧૧૯૯૩૦૦૧૨૨૦૨૪૨ / ૨૨ ઇ.પી.કો કલમ -૩૨૪,૩૨૩,૨૯૪ ( ૫ ) , ૫૦૬ ( ૨ ) તથા એટ્રોસીટી એટ લમ -૩ ( ૧ ) આર , ૩ ( ૧ ) એસ , ૩ ( ૨ ) ( ૫ - એ ) તથા જી.પી.એકટ ક્લમ -૧૩૫ મુજબના ગુના કામે નીચે જણાવેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
ગુ .૨.૦૧ . સામખીયારી પોલીસ સ્ટેશન ગુ.૨.-૧૧૯૯૩૦૧૨૨૦૨૪૨ / ૨૦૨૨ ઈ.પી.કો કલમ -૩૨૪,૩૨૩ , ૨૯૪ ( ખ ) , ૫૦૬ ( ૨ ) તથા એટ્રોસીટી એક્ટ કલમ -૩ ( ૧ ) આ૨ , ૩ ( ૧ ) એસ , ૩ ( ૨ ) ( ૫ - એ ) તથા જી.પી.એકટ . કલમ -૧૩૫
પકડાયેલ આરોપીનું નામ ( ૧ ) પ્રદિપભાઇ મનસુખભાઇ સોઢા ( રજપુત ) ઉ.વ .૨૬ ( ૨ ) વિનોદભાઇ મનસુખભાઈ સોઢા ( રજપુત ) ઉ.વ .૨૮ રહે જંગી તા - ભચાઉ
આ કામગીરીમાં સામખીયારી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.એન.કે.ચૌઘરી તથા સામખીયારી પોલીસ સ્ટેશન ના સ્ટાફ સાથે રહી કામગીરી કરેલ છે