સાયલા પીએસઆઇ એચ.જી. ગોહિલ, સર્વેલન્સ સ્કવોર્ડના મુકેશભાઇ, યશવંતસિંહ, નરેન્દ્રસિંહ સુરૂભા, સુખદેવસિંહ ચંદુભા સહિતના કર્મી સાયલા વિસ્તારમા પેટ્રોલિંગમા હતા. દરમિયાન ચોરવીરા ગામે દારૂની બાતમીના આધારે રેડ કરતા સુરેશભાઇ મારુણીયાના મકાને ટ્રેક્ટર અને ટ્રોલીમાં રહેલો દારૂ ઝડપ્યો હતો. જેમાં રસીકભાઇ ધુડાભાઇ કામળીયા તથા સવજીભાઇ માનસીંગભાઇ માથાસુરીયાનાઓ એકબીજાની મદદગારીથી સુરેશભાઇના મકાનેથી ટ્રેક્ટરમાં ભરીને તેમજ દારૂ રાખીને હેરાફેરી તેમજ વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું.તપાસ કરતા વિદેશી બોટલ નંગ 276 કુલ કિમત રૂ.79,200 અને બીયર ટીન,નંગ-48 કિમત રૂ.4800 મળી આવી હતી. પોલીસે ટ્રેકટર 2,00,000 અને ટ્રેકટરની ટોલી કિમત રૂ.50,000 તેમજ બાઇક નંગ-2 કિંમત.રૂ.50,000, મોબાઇલ ફોન નંગ-3 કિંમત રૂ. 11,000 સાથેના કુલ રૂ.3,95,000નો મુદામાલ ઝડપી પાડયો હતો. વિદેશી દારૂની વધુ તપાસ કરતા તેને ચોરવીરા (થાન)ના વિક્રમભાઇ ભીમાભાઇ અને વિરમભાઇ દેવશીભાઇનો દારૂ હોવાનું જણાવતા અને હાજર ન મળતા પોલીસે 5 સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अधिक शुगर बन सकता है आपकी सेहत का दुश्मन, जानें क्या हो सकते हैं इसके नुकसान
हमारी सेहत से जुड़ी कई समस्याएं हमारी खान-पान की आदतों की वजहों से होती हैं। डाइट की इन्हीं खराब...
Aaj Ka Panchang 05 Oct 2023: आज के लिए शुभ मुहुर्त | Panchang Today | आज का पंचांग | Panchang 2023
Aaj Ka Panchang 05 Oct 2023: आज के लिए शुभ मुहुर्त | Panchang Today | आज का पंचांग | Panchang 2023
ৰহা পণ্ডিত গোপীনাথ বৰদলৈ উচ্চ মাধ্যমিক বিদ্যালয় ত বিশেষ অভিনন্দন অনুষ্ঠানত ১৫গৰাকী মেধাবী ছাত্ৰ ছাত্ৰী ক সম্বৰ্ধনা।
ৰহাত ১৯৬৬চনত স্থাপিত চৰকাৰী খণ্ড ৰ বিদ্যালয় ৰহা পণ্ডিত গোপীনাথ বৰদলৈ উচ্চ মাধ্যমিক বিদ্যালয়ৰ...
મણાર ની કે.કે વિદ્યાલયમાં ભવ્યાતિ ભવ્ય જન્માષ્ટમીનો કાર્યક્રમ યોજાયો .
જેમાં બાળકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી . શાળાના શિક્ષક શ્રી ગોહિલ વિનોદભાઈએ બાળકોને અલગ અલગ...