સાયલા પીએસઆઇ એચ.જી. ગોહિલ, સર્વેલન્સ સ્કવોર્ડના મુકેશભાઇ, યશવંતસિંહ, નરેન્દ્રસિંહ સુરૂભા, સુખદેવસિંહ ચંદુભા સહિતના કર્મી સાયલા વિસ્તારમા પેટ્રોલિંગમા હતા. દરમિયાન ચોરવીરા ગામે દારૂની બાતમીના આધારે રેડ કરતા સુરેશભાઇ મારુણીયાના મકાને ટ્રેક્ટર અને ટ્રોલીમાં રહેલો દારૂ ઝડપ્યો હતો. જેમાં રસીકભાઇ ધુડાભાઇ કામળીયા તથા સવજીભાઇ માનસીંગભાઇ માથાસુરીયાનાઓ એકબીજાની મદદગારીથી સુરેશભાઇના મકાનેથી ટ્રેક્ટરમાં ભરીને તેમજ દારૂ રાખીને હેરાફેરી તેમજ વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું.તપાસ કરતા વિદેશી બોટલ નંગ 276 કુલ કિમત રૂ.79,200 અને બીયર ટીન,નંગ-48 કિમત રૂ.4800 મળી આવી હતી. પોલીસે ટ્રેકટર 2,00,000 અને ટ્રેકટરની ટોલી કિમત રૂ.50,000 તેમજ બાઇક નંગ-2 કિંમત.રૂ.50,000, મોબાઇલ ફોન નંગ-3 કિંમત રૂ. 11,000 સાથેના કુલ રૂ.3,95,000નો મુદામાલ ઝડપી પાડયો હતો. વિદેશી દારૂની વધુ તપાસ કરતા તેને ચોરવીરા (થાન)ના વિક્રમભાઇ ભીમાભાઇ અને વિરમભાઇ દેવશીભાઇનો દારૂ હોવાનું જણાવતા અને હાજર ન મળતા પોલીસે 5 સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Pakistan: LGBTQ+ समर्थक फिल्म होने के कारण अस्थायी रूप से बैन हुई फिल्म बार्बी, ईरान ने लगाया स्थायी प्रतिबंध
नई दिल्ली, फिल्म 'बार्बी' दुनिया भर के सिनेमाघरों में धूम मचा रही है, लेकिन पाकिस्तान में...
कांग्रेस में शामिल हो किरोड़ी लाल मीणा, पायलट समर्थक सांसद ने भाजपा नेता को दिया बड़ा ऑफर
राजस्थान भाजपा के कद्दावर नेता किरोड़ी लाल मीणा को कांग्रेस के एक सांसद ने पाला बदलने का न्योता...
સિહોર શહેરમાં કર્મચારી ને ભાન નથી
આમ તો સરકારી કોઈપણ તંત્ર ની વાત આવે ત્યારે લોકો સાથે વ્યવ્હાર યોગ્ય થતો નથી એ જગજાહેર છે કારણકે...
रक्त अल्पता से पीड़ित महिला की रक्तआवश्यकता की पूर्ति के लिए किया रक्तदान
सक्रिय रोवर विशाल पहाड़िया ने किया स्वैच्छिक रक्तदान
रक्त अल्पता से पीड़ित महिला की...
તારાપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા ડો શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
તારાપુર તાલુકા ભાજપ દ્વારા ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતીની ઉજવણી...