ખંભાતના જીણજ સ્કૂલમાં એન.એસ.એસ. અભિમુખતા કાર્યક્રમ શાળાના પટાંગણમાં મહાનુભાવો શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો

ખંભાતના જીણજ ગામે શ્રી અકેશ એમ.પટેલ અને શ્રી દિનશા જે. પટેલ ઉ.મા.શાળામાં NSS યુનિટ દ્વારા અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ચંદ્રકાંતભાઇ આર. પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર શૈલેષભાઈ પટેલ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ વતી ઓફિસર રાજુભાઈ, ઉ.મા વિભાગના શિક્ષકમિત્રો તેમજ ઉ.મા વિભાગના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.