છેલ્લા એક માસથી વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર બોટાદ શહેર અને જિલ્લામાં સતત પડી રહેલ વરસાદ બાદ અનેક વિસ્તારો માં પાણી ભરાયા છે. બોટાદ શહેરમાં ગઢડા રોડ મોચિપરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ૮૦ માં જવા માટે બાળકોને કીચડમાં ચાલવા મજબૂર બનવું પડે છે.! અનેક દિવસો વીતી ગયા પછી આજે એ પાણીમાં કીચડ સાથે પાણીમાં મચ્છરો તરતા જોવા મળે છે, બાળકોને મચ્છર જન્ય રોગ થવાને કારણે અનેક બાળકો બિમાર પડ્યા છે, ઝાડા, ઉલટી, તાવ, ચામડીના રોગમાં બાળકો ઘેરાયા હોવાનું સ્થાનીક રહીશ વાલીઓ જણાવી રહ્યા છે ત્યારે બાળકોને આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલતા વાલીઓ ડર અનુભવે છે, વાલીઓ તાત્કાલિક આ વિસ્તારમાં માટી પુરાણ કરવું પડે અને પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક દવા છટકાવ કરી બાળકોની સુરક્ષા માટે કામગીરી હાથ ધરવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.! જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.!
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં મહીલાઓ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરાઇ
ડીસામાં એકમાત્ર સિંધી કોલોની વિસ્તારમાં છેલ્લા એકે 21 વર્ષથી મહિલાઓ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી...
मोटरसाइकिलों की तरह स्कूटर में क्यों नहीं होते गियर? जानिए इसके पीछे का असली साइंस
सीधे तौर पर कहा जा सकता है कि स्कूटर एक आरामदायक सवारी है और ये दोपहिया वाहनों की बिक्री के...
પાલનપુરમાં પેટ્રોલ છાંટી સળગેલા પૂર્વ નગરસેવિકાનું સારવાર દરમિયાન મોત
પાલનપુરમાં 6 દિવસ અગાઉ પોલીસ ચોકીમાં જવાબ લખાવવા ગયેલા પૂર્વ કોર્પોરેટર નગરસેવિકા ગુલશનબેન...
চৰাইদেউ জিলা সাহিত্য সভাৰ দ্বিতীয় দ্বি- বাৰ্ষিক সোণাৰি অধিবেশন আৰম্ভ
চৰাইদেউ জিলা সাহিত্য সভাৰ দ্বিতীয় দ্বি- বাৰ্ষিক সোণাৰি অধিবেশন আৰম্ভ