*કાંકરેજ તાલુકાના ઉંબરી નજીક આવેલ જીવા દોરી સમ્માન બનાસ નદીના પટમાં વહેલી સવારે નીર નુ આગમન....*.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠાની જીવાદોરી સમાન લોકમાતા બનાસ નદીના નીર નું કાંકરેજ ની પાવન ધરતી પર આગમન થતાં ઉંબરી પુલ પાસે બનાસ નદીના નિરના વધામણા માટે વાઘેલા કિર્તિસિંહ તેમજ આગેવાન કાર્યકર્તાઓ અને ગામ લોકો દ્વારા ઢોલ નગારા સાથે નીર ના વધામણા કરવા આવ્યા કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા અને બનાસકાંઠા જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને યુવા મોરચા પ્રમુખ રમેશભાઇ દવે , કિશાન મોરચા ઉપર પ્રમુખ કાંકરેજ અમરસિંહ સોલંકી શક્તિ કેન્દ્ર પ્રમુખ ઓબસિહ સોલંકી બનાસકાંઠા જિલ્લા ભાજપ કારોબારી જલાભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માં બનાસ ના નીર ના વધામણા કરવામાં આવ્યા.... રિપોર્ટ ભરત ઠક્કર ડીસા