દિયોદર શહેરમાં મોહરમ પર્વ ને લઈ શનિવારના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી દિયોદર પી.એસ.આઇ જે. એન.દેસાઈ દ્વારા તાજીયા રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં રવિવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે દિયોદર મસ્જિદ ખાતેથી દરબારગઢ ,મેન બજાર થી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ ખાતે તાજીયા સમાપન કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા અલગ અલગ પ્રકારની કરતું તો નો ખેલ યોજવામાં આવ્યો હતો જેમાં કરબલા ના મેદાનમાં ઇમામ હુસેને તેમના સાથીઓ સાથે શહીદી વોહરી હતી જેની યાદ માં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસ નીકાળી યાદ કરવામાં આવે છે જે અંતર્ગત શાંતિ અને સલામતી સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જુલુસ નિકાળી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લાના ટાડાઘોડા ગામે કલયુગી પૌત્ર એ દાદાની કરી હત્યા
દાહોદ જિલ્લાના ટાડાઘોડા ગામે કલયુગી પૌત્ર એ દાદાની કરી હત્યા
Avenue Supermarts Shares To Fall Soon? | आज क्या खबरों का इस Stock में दिखेगा इतना बड़ा असर?
Avenue Supermarts Shares To Fall Soon? | आज क्या खबरों का इस Stock में दिखेगा इतना बड़ा असर?
Kolkata Rape Murder Case: CBI प्रिंसिपल के जवाबों से संतुष्ट नहीं है! | Kolkata News | TMC Vs BJP
Kolkata Rape Murder Case: CBI प्रिंसिपल के जवाबों से संतुष्ट नहीं है! | Kolkata News | TMC Vs BJP
લો.બોલો આ સેવા નુ ફળ કેવુ પગને ઈજાઓ અકસ્માત દરમિયાન
ખેડબ્રહ્મામાં મહિલા ટ્રક નીચે આવી જતાં પગ કચડાઈ ગયા
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે પર...
বোকাখাত সমষ্টিৰ ওপৰটেমেৰাত কৃষিমন্ত্ৰী অতুল বৰা
বোকাখাত সমষ্টিৰ ওপৰটেমেৰাত কৃষিমন্ত্ৰী অতুল ৷ আটকধুনীয়াকৈ নিৰ্মাণ কৰা আদৰ্শ অংগনাবাড়ী...