સાયલાના ઢીકવાળી ગામના આધેડ ત.કોળી ગેરકાયદે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે રેડ કરતા ઘરમાં પતરાના ડબ્બામાં પ્લાસ્ટિકની કોથળીમાં 2 કિલો 500 ગ્રામ, કિં. 25,000નો ગાંજો મળી આવ્યો હતો. આ બાબતે પોલીસે તપાસમાં તેના દીકરાએ ગાંજો લાવી વેચાણ કરતો હોવાનું બહાર આવતા પોલીસે વૃદ્ધાને ઝડપી બાપ–દીકરા સામે ગુનો દાખલ કર્યો છે.સાયલાના તાલુકાના છેવાડાના ગામોમાં ચિંતાજનક પોષડોડવા અને ગાંજાનું વેચાણ વધુ રહ્યું છે. ત્યારે એસઓજી પીએસઆઇ એસ.એમ. જાડેજા, રવીભાઇ ભરવાડ, ઘનશ્યામભાઇ મસીયાવા, સંગીતાબા રાણાને પેટ્રોલિંગ દરમીયાન ઢીકવાળી ગામના આધેડ ગેરકાયદે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી એસઓજીની ટીમે સરકારી પંચો સાથે ઢીકવાળી ગામે રહેતા લાખાભાઇ સવસીભાઇ ભરાડીયા ચુ.કોળીના ઉં.65 ઘેર દરોડો કરી તપાસ કરી હતી. જેમાં ઘરમાં અનાજ ભરવાની પતરાના ડબ્બામાં પ્લાસ્ટિકની કોથળીમાં 2 કિલો 500 ગ્રામ, કિં. 25,000નો ગાંજો મળી આવ્યો હતો.હરકતમાં આવેલી પોલીસે લાખાભાઇની ઉલટ તપાસ કરતા તેના દીકરા ગીરધરભાઇ લાવીને છૂટક વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ગાંજો લાવી આપ્યાનું બહાર આવતા પોલીસે ગીરધર હાજર ન હોવાથી તેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે વધુ પોલીસે લાખાભાઇને ગાંજો કયાંથી લાવે છે અને છૂટક કોને વેચે છે તે દીશામાં પણ તપાસનો દોર ચલાવ્યો હતો. પોલીસે બાપ અને દીકરા સામે ગુનો દાખલ કરીને ગીરધરભાઇને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાલબત્તીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો દ્વારા સતત ચાલતો માનવ સેવાયજ્ઞ દર્દીનારાયણને તંદુરસ્તી માટે મગનું પાણી અપાયું.
પોરબંદર શહેરમાં લાલબત્તી મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવકો દ્વારા વર્ષોથી માનવસેવા એજ પ્રભુસેવા...
के ई डी एल के सीईओ शांतनु भट्टाचार्य को ब्लॉक कांग्रेस कमेटी ने दिया ज्ञाप
कोटा दक्षिण में बिजली व्यवस्था को सुचारू रूप से संचालित करने के लिए के ई डी एल के सीईओ शांतनु...
MORBI/મોરબી ઝુલતો પુલ તુટવાના સીસીટીવી ફૂટેજ નો વિડિઓ વાયરલ..
MORBI/મોરબી ઝુલતો પુલ તુટવાના સીસીટીવી ફૂટેજ નો વિડિઓ વાયરલ..
দিল্লীৰ জন্তৰমন্তৰত Ho ভাষা আৰু ST ৰ ধৰ্ণাত অংশ গ্ৰহণ কৰি উভতি অহা Ho সমাজৰ বিষয়ববীয়ক সাকোমঠাত আদৰনি
All India Ho Language Action Commettee ৰ উদ্যোগত যোৱা ০৮/০৮/২০২২ তাৰিখ সোমবাৰৰ দিনা "দিল্লীত...