સાવરકુંડલા ખાતે યોજાયેલ અમરેલી જિલ્લા પોલીસ આયોજીત વ્યાજખોરી નાબુંદી જુંબેશ અંતર્ગત અમરેલી ના જાહબાજ એસ પી શ્રી હિમકર સિંહ સાહેબ નુ સન્માન કરતા સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સમાજ ના પુર્વ પ્રમુખ ઈરફાનભાઈ કુરેશી તેમજ મેમણ સમાજ ના પુર્વ પ્રમુખ સલીમભાઈ ધાનાણી ..