સ્વાઇન ફ્લૂના કારણે એક વધુ દર્દીનું મોત થતા બનાસકાંઠા જિલ્લામાં હડકંપ વ્યાપી જવા પામ્યો....
બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસ અગાઉ એક સગર્ભા મહિલાનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું હતું ત્યારબાદ ફરી સ્વાઇન ફ્લૂના કારણે એક વધુ દર્દીનું મોત થતા બનાસકાંઠા જિલ્લામાં હડકંપ વ્યાપી જવા પામ્યો....
ચોમાસાના ઋતુમાં બનાસકાંઠા જિલ્લામાં શરદી ખાસી ના ફેવરનો રોગચાળો ફાટી નીકળતા સિવિલ હોસ્પિટલમાં કીડી મકોડાની જેમ દર્દીઓ ઉભરાયા...
બનાસકાંઠા જિલ્લામાં સ્વાઈન ફ્લૂથી 2 દર્દીઓના મોત અને 4 સારવાર હેઠળ...
સ્વાઈન ફ્લૂના દર્દીઓ માટે આઇસુલેશન વોર્ડ બનાવાયો જેમા 4 ઓક્સિજન પર
બનાસકાંઠા જિલ્લામાં સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો થતા લોકોમાં ભયનો માહોલ...