રોટરી ક્લબ ઓફ દાહોદ નો શપથવિધિ સમારોહ યોજાયો. માનવ સેવા ને વરેલી સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતી રોટરી ક્લબ ઓફ દાહોદ ની વર્ષ 23 -24 ની હોદ્દેદારોની સોગંદવિધિ જલારામ પાર્ટી પ્લોટ ખાતે ડિસ્ટ્રિક્ટ 3040ના ગવર્નર રીતુબેન ના ઓફિસર તરીકે યોજાયો વિદાય લઈ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) રહેલા પ્રમુખ ડોક્ટર મંજુબેન પંડ્યા તથા મંત્રી હસમુખભાઈ અગ્રવાલ નવા વરાયેલા પ્રમુખ સંજયભાઈ બારીયા તથા મંત્રી જીગ્નેશભાઈ અગ્રવાલ ને કોલર પીન પહેરાવી ચાર્જ શોપ્યો હતો વિદાય લઈ રહેલા પ્રમુખ ડોક્ટર મંજુબેન પંડ્યા એ નવા હોદેદારોને શુભેચ્છાઓ આપી હતી ત્યારબાદ મંત્રી હસમુખ ભાઇ અગ્રવાલે ગત વર્ષ નો અહેવાલ રજૂ કર્યો હતો રીઝનલ ચેરમેન ઉમંગભાઇ સક્સેનાએ શપથ લેવડાવ્યા હતા આસિસ્ટન્ટ ગવર્નર રમેશભાઈ પટેલ ે શુભેચ્છા પાઠવી હતી ગવર્નર રીતુબેને ગત વર્ષના કાર્યની પ્રશંસા કરી હતી અને નવા વારાયેલા હોદેદારો વધુ જોશ અને જૂસ્સાથી રોટરી કલબ ઓફ દાહોદ ની સારી કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે આભાર વિધિ મંત્રી જીગ્નેશભાઈ અગ્રવાલ કરી હતી કાર્યક્રમનું સંચાલન છોટુભાઈ બામણીયા કર્યું હતું આ પ્રસંગે વિવિધ કલબ પ્રમુખ મંત્રી તેમજ રોટરી ક્લબના સભ્યો આમંત્રિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા