હળવદ તાલુકામાં ધમધમતા જુગારધામ પર પોલીસ દ્વારા રેઈડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ટીકર ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે રોકડ રકમ 22,500ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે ટીકર (રણ) ગામે રેઈડ કરી હતી. જેમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા જગદીશ લખીરામભાઈ રામાનુજ, હસમુખ છગનભાઈ હડીયલ, રમેશ જીવણભાઈ ત્રેવડીયા, મોડજી ગાંડુભાઈ પરમાર, મનજી ગાંડુભાઈ પરમાર અને અશોક સજુભાઈ મકવાણા રહે. તમામ ટીકર વાળાને રોકડ રકમ 22,500ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अपने मन के कुविचारों को त्याग कीजिए
हम या आप अपने मन में जो कुविचार और अपवित्रता भरे हुए हैं उनके कारण देवी शक्ति के द्वारा हमारे...
Ola S1 Pro, S1 Air और S1 X+ पर मार्च तक जारी रहेंगे ऑफर, सस्ते में खरीदने का बढ़िया मौका
Ola S1 Pro और S1 Air इलेक्ट्रिक स्कूटर की कीमतों में कटौती की गई है। इसके अलावा S1 X+ की कीमत भी...
लॉन्च से पहले Mahindra ने दिखाई BE 6e और XUV 9e की झलक, दोनों 26 नवंबर को मारेंगी एंट्री
महिंद्रा ने अपनी इलेक्ट्रिक ओरिजिन एसयूवी - BE 6e और XEV 9e का नया टीजर जारी किया है। इसमें दोनों...
ખંભાતના તરકપુરની ૨૭ વર્ષીય મહિલા રહસ્ય મય રીતે ગુમ થતા ફરિયાદ.
ખંભાતના તરકપુરની ૨૭ વર્ષીય મહિલા રહસ્ય મય રીતે ગુમ થતા પરિવારે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ...
ખાંભા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને...