ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર GIDC પાસે એક આધેડ અકસ્માત થયેલી ગંભીર હાલતમાં બેભાન હાલતમાં મળી આવતા લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સ વાનમા કોલ કરીને તાત્કાલિક બોલાવીને સારવાર અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. ત્યારે આ વ્યક્તિ કોણ છે ? તેની ઓળખ ન થતા હાજર તબીબ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી.ગંભીર હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવેલા અજાણ્યા વ્યક્તિને ધ્રાંગધ્રા સીટી પોલીસ બળવંતસિંહ અને ધર્મેન્દ્રસિંહ દ્વારા સાથે ઘટનાસ્થળે દોડી જઇ અને સુરેન્દ્રનગરની સી યુ શાહ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આ વ્યક્તિ કોણ છે ? અને ક્યાંનો છે ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિ જીસીબી ઓપરેટર છે અને એનું નામ ગુડ્ડુ કુમાર છે.આ ગોઝારા અકસ્માતના બનાવ અંગે તેના શેઠને જાણ કરવામા આવી હતી. ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ બળવંતસિંહ તથા ધર્મેન્દ્રસિંહે એક મિસાલ કાયમ કરી હતી કે, ગંભીર હાલતમાં હોવાથી એનો જીવ બચે તે માટે પોલીસે પોતે ગુડ્ડુ કુમારને સારવાર માટે સુરેન્દ્રનગરની સી યુ શાહ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસ આ ઘટના અંગે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Israel Palestine War : इसराइली ख़ुफ़िया एजेंसी Mossad और घरेलू जांच एजेंसी Shin Bet कहां चूक गईं? 
 
                      Israel Palestine War : इसराइली ख़ुफ़िया एजेंसी Mossad और घरेलू जांच एजेंसी Shin Bet कहां चूक गईं?
                  
   ભાજપ મા બાળક જન્મે એટલે મોદી-મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે -Ex Minister (MLA) યોગેશ પટેલ 
 
                      ભાજપ મા બાળક જન્મે એટલે મોદી-મોદી કરે અને મોટો થાય એટલે ટિકીટ માંગે -Ex Minister (MLA) યોગેશ પટેલ
                  
   ડીસામાં મતદાન માટે કર્મચારીઓ EVM સાથે રવાના.... 
 
                      ડીસામાં મતદાન માટે કર્મચારીઓ EVM સાથે રવાના....
                  
   
  
  
  
   
   
  