ખેડૂતોએ આપ્યું જુડો કચેરીમાં આવેદનપત્ર

શહેરમાં આવેલ જુડો કચેરી ખાતે જોષીપુરાના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર

જોષીપુરા વિસ્તારના ખેડૂતોની જમીન ટીપી સ્કીમમાં જતી હોય અને ખેડૂતોને ભારે નુકસાન થતું હોય જેને લઈને આજે 100 જેટલા ખેડૂતોએ જુડો કચેરી ખાતે આયોજનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરી હતી ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની જમીન પાણીમાં જતી હોય ત્યારે ખેડૂતોને કોઈ રીતે આ સ્કીમ પોસાય તેમ ન હોય જેને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી