શહેરમાં મહિલાએ કર્યો આપઘાતનો પ્રયા

ઇમારત ધરાશાઈમાં મૃતકના પત્નીનો આપઘાત નો પ્રયાસ

ગઈકાલે પિતા અને બે પુત્રના થયા હતા મોત

પતિ અને બાળકોને ગુમાવનાર મહિલાએ કર્યો આપઘાત નો પ્રયાસ એસિડ પી કર્યો આપઘાત નો પ્રયાસ મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ સારવાર અર્થે

મહિલાના પરિવારે મનપાના કમિશનર સામે ફરીયાદ દાખલ કરવા કરી માંગ