રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના ની અંદર આજ રોજ બનાસ નદી આવતા લોકો માં ખુશી લહેર જોવા માળી હતી જેમાં બે દિવસ આગાઉં દાંતીવાડા ના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાડા ડેમમાં પાણી સારી આવક થતા દાંતીવાડાને ડેમની બે બારી ખોલવામાં આવી હતી બનાસ નદીમાં પાણી આવતા ડીસા પુલ પાસે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી મગનભાઈ માળી ભાજપના પ્રમુખ મહામંત્રી ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આધારે નદીના વધામણા કરવામાં આવ્યા હતા