પાટડી તાલુકાના વિસાવડી ગામ પાસે ઝીંઝુવાડા પી.એસ.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે વિસાવડી ગામ પાસે આવેલા વિહતમાતાના મંદિરે પહોંચતા તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિસાવડીથી ધામા જવાના કાચા માર્ગ પર એક ફોર વ્હીલર ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ઉભી છે. જે બાતમીના આધારે સ્થળ પર રેઇડ કરતા એક સિલ્વર કલરની ટોયોટા કંપનીની કારનો દરવાજો ખોલી અંદર તપાસ કરતા કોઈ ઈસમ હાજર મળી આવ્યો નહોંતો.જેથી ઝીંઝુવાડા પોલીસ દ્વારા કારમાં વધુ તપાસ કરતા કારની અંદર કોથળા જોવા મળ્યા હતા. જે કોથળા ખોલતા અંદર ભારતીય બનાવટની વિદેશી દારૂની 361 બોટલ કિંમત રૂ.36,100નો દારૂની ટોયોટા કંપનીની સિલ્વર કલરની ગાડી કિંમત રૂ.1,00,000મળી કુલ 1,36,100નો દારૂ સહિત મુદામાલ ઝડપી પાડી ઝીંઝુવાડા પોલીસ મથકે પ્રોહી અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસના પી.એસ.આઈ. એન.એલ.સાંખટ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોટા સમાચાર! સરકાર મંત્રી-ધારાસભ્ય વિરૂદ્ધ દાખલ થયેલા જૂના કેસ પાછા ખેંચી શકે છે, પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે
રાજધાની લખનઉથી મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે સરકાર યુપીના મંત્રી ધારાસભ્ય વિરૂદ્ધ જુના...
Azadi Ka Amrit Mahotsav: 8days Freedom Ride-Trans Meghalaya Monsoon Odyssey conducted by Indian Army
To Commemorating the occasion of "Azadi Ka Amrit Mahotsav" Freedom Ride- Trans Meghalaya Monsoon...
रावतभाटा कॉंग्रेस कार्यकर्ताओ ने किया पौधरोपण
रावतभाटा यूथ कांग्रेस रावतभाटा के कार्यकर्ताओं ने ईदगाह के पीछे गणेश नगर रोड पर...
અમરેલી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તીરંગા યાત્રા કાઢવામાં આવી
અમરેલી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તીરંગા યાત્રા કાઢવામાં આવી