પાટડી તાલુકાના વિસાવડી ગામ પાસે ઝીંઝુવાડા પી.એસ.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે વિસાવડી ગામ પાસે આવેલા વિહતમાતાના મંદિરે પહોંચતા તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિસાવડીથી ધામા જવાના કાચા માર્ગ પર એક ફોર વ્હીલર ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ઉભી છે. જે બાતમીના આધારે સ્થળ પર રેઇડ કરતા એક સિલ્વર કલરની ટોયોટા કંપનીની કારનો દરવાજો ખોલી અંદર તપાસ કરતા કોઈ ઈસમ હાજર મળી આવ્યો નહોંતો.જેથી ઝીંઝુવાડા પોલીસ દ્વારા કારમાં વધુ તપાસ કરતા કારની અંદર કોથળા જોવા મળ્યા હતા. જે કોથળા ખોલતા અંદર ભારતીય બનાવટની વિદેશી દારૂની 361 બોટલ કિંમત રૂ.36,100નો દારૂની ટોયોટા કંપનીની સિલ્વર કલરની ગાડી કિંમત રૂ.1,00,000મળી કુલ 1,36,100નો દારૂ સહિત મુદામાલ ઝડપી પાડી ઝીંઝુવાડા પોલીસ મથકે પ્રોહી અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસના પી.એસ.આઈ. એન.એલ.સાંખટ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फिर RCB की कप्तानी कर सकते हैं कोहली:पहले भी 9 साल किए; मौजूदा कप्तान डु प्लेसिस के रिटेन होने की संभावना कम
रॉयल चैलेंजर्स बेंगलुरु (RCB) की कप्तानी कर चुके विराट कोहली एक बार फिर टीम की कमान संभाल सकते...
"ICE THEATRES" launched in Forum South Bengaluru
PVR INOX partnership with CGR Cinemas launched 'The First ICE THEATRES" in Forum South Bengaluru,...
आपके द्वारा भेजा गया Email पढ़ा गया है या नहीं, इस आसान ट्रिक से मिनटों में लगेगा पता
Email Tracker For Gmail जब आप किसी को मेल करते होंगे तो सबसे बड़ी परेशानी होती है कि हमें पता...