ચોટીલા થાનગઢ રોડ ઉપરની આશાપુરા નગર સોસાયટીમાં ગત રાત્રીનાં તસ્કરોએ તરખાટ મચાવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાયો છે અને કડક પેટ્રોલીંગ સાથે તસ્કરોને કડવા માંગ કરાઇ છે.યાત્રાધામ ચોટીલામાં આવેલ આશાપુરા નગર સોસાયટીને ગઇ રાત્રે કોઇ અજાણ્યા તસ્કરો એ ધમરોળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે તસ્કરો કોઈ વાહાન સાથે આવ્યા હોવાની આશંકા છે એક મકાનમાં તરખાટ મચાવી દાગીના રોકડ સહિતના માલ સામાનની ચોરી કરેલ છે તેમ ત્રણ જેટલા વાહાનો ઉઠાવ્યા હતા પરંતુ જે વાહનમાં ભરીને લઈ જવાના હતા તે નહી ઉપડતા બે વાહાનો માંથી પેટ્રોલ બેટરી કાઢી અન્ય વાહાનોમાં નાસી છુટયાનું અનુમાન છે.એક કરતા વધારે લોકો આ ચોરી કરવા માટે આવેલ હોવાનું તેમજ પુરી રેકી કરી ને ચોરી કર્યા નું સ્થાનિક સોસાયટીના લોકોનું માનવું છે. વહેલી સવારે લોકો ઉઠતા તેઓને સમગ્ર બનાવની જાણ થતા પોલીસ મથકે દોડી ગયેલ હતા પરંતુ ત્યાં આગળ જે જવાબ મલ્યા તેનો પણ કચવાટ ઉઠેલ છે.સુત્રો માંથી જાણવા મલ્યા મુજબ ઉચ્ચ પોલીસ અધિકારી ની ચોટીલામાં હાજરી હોવા છતા હત્યા કરાયેલ લાશ અને તસ્કરોનો તરખાટ મચતા ગુનેગારો ઉપર ખાખી નો ખોફ વિસરાયો હોવાની લોકોમાં ચર્ચા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ વરસાદના કારણે જમીનમાં દટાયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો, બહાર આવ્યું ચોંકાવનારું સત્ય
પાંડેસરામાં દોઢ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતાં આ...
क्या आपकी जीभ पर सफ़ेद परत जम गई है, जानिए ऐसा क्यों होता है? | White Tongue| Sehat ep 720
क्या आपकी जीभ पर सफ़ेद परत जम गई है, जानिए ऐसा क्यों होता है? | White Tongue| Sehat ep 720
Call Drop: मोबाइल रिचार्ज प्लान के बढ़ गए दाम लेकिन कॉल ड्रॉप से हैं परेशान, ये तरीके आ सकते हैं आपके काम
फोन पर बात करते-करते अचानक फोन का डिसकनेक्ट हो जाना हर दूसरे स्मार्टफोन यूजर से जुड़ी परेशानी है।...
ओडिशा रेल हादसा: इस लिंक पर क्लिक कर देख सकते हैं मृतकों-गंभीर रूप से घायलों की तस्वीर, घर बैठे करें शिनाख्त
बालेश्वर सेक्शन के बहानगा स्टेशन में इस दशक की सबसे बड़ी ट्रेन दुर्घटना हुई। इसमें दो यात्री...