ચોટીલા થાનગઢ રોડ ઉપરની આશાપુરા નગર સોસાયટીમાં ગત રાત્રીનાં તસ્કરોએ તરખાટ મચાવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફેલાયો છે અને કડક પેટ્રોલીંગ સાથે તસ્કરોને કડવા માંગ કરાઇ છે.યાત્રાધામ ચોટીલામાં આવેલ આશાપુરા નગર સોસાયટીને ગઇ રાત્રે કોઇ અજાણ્યા તસ્કરો એ ધમરોળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે તસ્કરો કોઈ વાહાન સાથે આવ્યા હોવાની આશંકા છે એક મકાનમાં તરખાટ મચાવી દાગીના રોકડ સહિતના માલ સામાનની ચોરી કરેલ છે તેમ ત્રણ જેટલા વાહાનો ઉઠાવ્યા હતા પરંતુ જે વાહનમાં ભરીને લઈ જવાના હતા તે નહી ઉપડતા બે વાહાનો માંથી પેટ્રોલ બેટરી કાઢી અન્ય વાહાનોમાં નાસી છુટયાનું અનુમાન છે.એક કરતા વધારે લોકો આ ચોરી કરવા માટે આવેલ હોવાનું તેમજ પુરી રેકી કરી ને ચોરી કર્યા નું સ્થાનિક સોસાયટીના લોકોનું માનવું છે. વહેલી સવારે લોકો ઉઠતા તેઓને સમગ્ર બનાવની જાણ થતા પોલીસ મથકે દોડી ગયેલ હતા પરંતુ ત્યાં આગળ જે જવાબ મલ્યા તેનો પણ કચવાટ ઉઠેલ છે.સુત્રો માંથી જાણવા મલ્યા મુજબ ઉચ્ચ પોલીસ અધિકારી ની ચોટીલામાં હાજરી હોવા છતા હત્યા કરાયેલ લાશ અને તસ્કરોનો તરખાટ મચતા ગુનેગારો ઉપર ખાખી નો ખોફ વિસરાયો હોવાની લોકોમાં ચર્ચા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चार लाख की कीमत वाली Maruti की इस कार से मिलता है 33 का माइलेज, जानें कैसे हैं फीचर्स
भारतीय बाजार में Maruti Suzuki की ओर से कई बेहतरीन कारों को ऑफर किया जाता है। लेकिन सिर्फ चार लाख...
Kisan Delhi March News: किसानों के 'दिल्ली मार्च' से पहले कड़ा पहरा, ड्रोन से निगरानी | Aaj Tak
Kisan Delhi March News: किसानों के 'दिल्ली मार्च' से पहले कड़ा पहरा, ड्रोन से निगरानी | Aaj Tak
મહુધા વિધાનસભાનાં ભાજપા ઉમેદવાર સંજયસિંહ મહિડા દ્વારા મહુધા શહેર ખાતે ડી.જે.સાથે ભવ્યાતિભવ્ય ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર.
મહુધા વિધાનસભાનાં ભાજપા ઉમેદવાર સંજયસિંહ મહિડા દ્વારા મહુધા શહેર ખાતે ડી.જે.સાથે ભવ્યાતિભવ્ય ડોર...
રાધનપુર જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થિઓ ફસાયા | SatyaNirbhay News Channel
રાધનપુર જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થિઓ ફસાયા | SatyaNirbhay News Channel
राजकोट संघ के पदयात्री रोजाना अलग-अलग सांस्कृतिक पोशाक पहनकर पहुंचे चतुर्दशी को अम्बाजी धाम
पेज- 3.....
राजकोट संघ के पदयात्री रोजाना अलग-अलग सांस्कृतिक पोशाक पहनकर पहुंचे...