રતનપર ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ કોમ્પલેક્ષમાં બંસી ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા યુવાને તેના મિત્રની સાથે કોમ્પલેક્ષની દુકાનમાં મહેફિલ માણતા ઝડપાઈ ગયા હોવાના કારણે રતનપર રાત્રીના નાઈટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે ને ખાનગી બાતમી મળી હતી તેવા સમયે બંસી ટ્રેડર્સ નામની દુકાનમાં પહોંચી અને તપાસ કરતા ત્યારે બે યુવાનો દુકાનની અંદર મહેફિલ માણતા દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયા હતા ત્યારે જોરાવર નગર પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસારમાં સુરેન્દ્રનગર વિસ્તારમાં આવેલા રતનપર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ કોમ્પલેક્ષમાં બંસી ટ્રેડર્સ નામની દુકાન જણાવતા બે યુવાનો શૈલેષ પરબતભાઈ તેમજ શુભમ રાઠોડ નામના બે યુવાનો દારૂની બોટલ લઇ અને મહેફીલ માણતા જોરાનગર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા ત્યારે તેમની સામે ફરિયાદ નોંધ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.