સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલા ઝમર ગામ માં કંપનીમાં ફરજ બજાવી અને સુરેન્દ્રનગર પરત ફરતા યુવાનને ડમ્પરના ચાલકે અડફેટે લઈ અને ગંભીર જાઓ પહોંચાડી છે ત્યારે તેને તાત્કાલિક અસરે સુરેન્દ્રનગર શેરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે આવેલા જમર ગામ પાસે કંપનીમાં ફરજ બજાવી અને છગનભાઈ નામનો યુવાન પોતાનું બાઈક લઇ અને સુરેન્દ્રનગર તરફ આવી રહ્યો હતો તેવા સમયે લખતર પાસે ડમ્પરના ચાલકે છગનભાઈ ને અડપેઠે લઈ અને બાઈકને નુકસાન પહોંચાડી અને છગનભાઈ ને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી છે ત્યારે આ ઘટના અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે લોકોએ તેને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે લખતર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
এছিয়ান গেমছত পুনৰ স্বৰ্ণ জয় ভাৰতৰ।
এছিয়ান গেমছত পুনৰ স্বৰ্ণ জয় ভাৰতৰ। আৰ্চাৰীৰ মিক্সড টীম ইভেণ্টত জ্যোতি সুৰেখা-অ’জাছ দেওতালেৰ...
25/09/2022 ના રોજ મારુ બુથ , મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત સાંતલપુર તાલુકાના વારાહી ગામે લોકસંપર્ક થકી પત્રિકાનું વિતરણ કરતા રાધનપુર ધારાસભ્ય શ્રીરઘુ ભાઈદેસાઈ
તા.25/09/2022 ના રોજ મારુ બુથ , મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત સાંતલપુર તાલુકાના વારાહી ગામે...
Aaj Ka Panchang 07 Oct 2023: आज के लिए शुभ मुहुर्त | Panchang Today | आज का पंचांग | Panchang 2023
Aaj Ka Panchang 07 Oct 2023: आज के लिए शुभ मुहुर्त | Panchang Today | आज का पंचांग | Panchang 2023