ખેડબ્રહ્મા ખાતે સર્કિટ હાઉસમાં મીટીંગ
આમ આદમી પાર્ટી ખેડબ્રહ્મા ઘ્વારાં ખેડબ્રહ્મા નગરપાલિકા સંગઠન સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી જેમાં માન. રાકેશભાઈ હિરપરા
પ્રદેશ મહામંત્રીશ્રી,જયદીપસિંહ બી ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી.
તેમજ સાબરકાંઠા જિલ્લા લોકસભા ઇન્ચાર્જ, વિધાનસભા પ્રભારી તથા ખેડબ્રહ્મા નગરપાલિકા નાં ઓબઝર્વર તથા આમ આદમી પાર્ટી ખેડબ્રહ્મા નાં તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.