ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જે મુજબ આજે તા.22-07-2023 સુધી દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 598.90 ફૂટ એટલે કે ડેમ 85 ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી 604 ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમના દરવાજા ખોલી ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
આથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં પડેલ ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું જોખમી હોઈ એમ નહીં કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
21 से 23 आयु वर्ष की महिलाओं की लाडली बहना योजना में जोड़े जाएंगे नाम
पन्ना।
21 से 23 आयु वर्ग की महिलाओं के लाड़ली बहना योजना में जोड़े जाएंगे नाम।
जिला...
करपरा नदी पात्रात आढळले मृत अर्भक@india report
करपरा नदी पात्रात आढळले मृत अर्भक@india report
North Korea Balloons: किम जोंग ने एक बार फिर मलमूत्र वाले गुब्बारे सियोल भेजे, दक्षिण कोरिया में इमरजेंसी अलर्ट जारी
सियोल। उत्तर कोरिया (North Korea) ने एक बार फिर शनिवार रात कचरा लिए 600 से अधिक गुब्बारे...
મોરબી દુર્ઘટના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપતા કલેક્ટર શ્રી સહિત કર્મયોગીઓ....
મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપતા કલેક્ટરશ્રી સહિતના કર્મયોગી, મોરબી દુર્ધટનાના...
Vivo X200 सीरीज का लॉन्च कन्फर्म, 200MP कैमरा के साथ जल्द होगी भारत में एंट्री
Vivo ने X200 सीरीज का इंडिया लॉन्च कन्फर्म कर दिया है। सीरीज में कंपनी दो फोन लेकर आ रही है।...