શ્રી કે .પી. ગર્લ્સ હાઇસ્કુલ વઢવાણસીટી સુરેન્દ્રનગરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને સલામી આપી ,ભારત દેશના પ્રત્યેક નાગરિક ના હદય માં દેશપ્રેમ ,રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે શાળાની 800 વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષકો દ્વારા ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમાં શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો