સુરેન્દ્રનગરના સોનપુર રોડ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાતની ઉપસ્થિતિમાં લોકદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારના લોકો સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક યોજવામાં આવી છે અને આ વિસ્તારના લોકોના જે પ્રાથમિક સુવિધા અને પ્રાથમિક કાયદાકીય પ્રશ્નો છે તે જાણી અને તેનું નિરાકરણ થાય તે અંગેની ખાતરી આપવામાં આવી હતી.જેમાં એસ.પી.દુધાત અને તેમની ટીમ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા અને વહેલી તકે પ્રશ્નો નિરાકરણ કરી આપવા ખાતરી આપી હતી.ત્યારે આ લોક દરબારમાં સોનપુર રોડ આજુબાજુના સ્થાનિક લોકો જોડાયા હતા તેમના પ્રશ્નો જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને પ્રશ્નોના નિવેળા માટે ની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિસ્તારના લોકોને આપવામાં આવી હતી.આ લોક દરબારના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં સિટી પોલીસ મથકના પીઆઇ સરોદે તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર વિશાલભાઈ જાદવ તથા સ્થાનિક આગેવાનો પણ લોકદરબારના કાર્યક્રમમાં જોડાઈ અને પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি ঘোষিত হ'ব উচ্চতৰ মাধ্যমিক পৰীক্ষা ২০২৩ ৰ ফলাফল
ছাত্ৰ -ছাত্ৰী সকলৰ বহু প্ৰতীক্ষাৰ অন্তত আজি ৰাতিপুৱা ৯.০০ বজাত ঘোষিত হ'ব উচ্চতৰ মাধ্যমিক চূড়ান্ত...
Rahul Gandhi Nagpur Rally इस बड़ी वजह से कर रहे हैं! RSS | Netanagri
Rahul Gandhi Nagpur Rally इस बड़ी वजह से कर रहे हैं! RSS | Netanagri
இந்திராநகரில் உள்ள Grohair & Glowskin இன் அதிநவீன மருத்துவ மனைக்கு வரவேற்கிறோம்
இந்திராநகரில் உள்ள Grohair & Glowskin இன் அதிநவீன மருத்துவ மனைக்கு வரவேற்கிறோம்...
સિહોર પોલીસે દારુ જપ્ત કર્યો
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. પોલીસ દર વર્ષે કરોડોનો દારૂ પકડે...