વલસાડ તાલુકાના માલવણ ગામ ખાતે નવસારી જતા હોસ્ટેલ હાઈવે ઉપર કાર દ્વારા કાર ગફલત ભરી રીતે ચલાવાતા રસ્તા ઉપર બેસેલા 19 જેટલા ગૌવંશને અડફેટે લીધા હતા કારની અડફેટે આવેલા 19 જેટલા ગૌવંશ પૈકી 10 જેટલી ગાયોનું ઘટના સ્થળે મોત થયું હતું તો 9 જેટલી ગાયો ઇજાગ્રસ્ત થવા પામી હતી ઘટનાંની જાણ સ્થાનિક લોકો તથા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી કારને કબ્જે કરી કાર માં તાપસ કરતા કારમાં મોટી માત્રામાં દારૂ પણ મળી આવ્યો હતો ડુંગરી પોલીસે ચાલકની ધરપકડ કરી કાર અને દારૂ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાને પગલે વલસાડ જિલ્લા અંશ નવસારી જિલ્લાના ગૌ રક્ષકો માં રોષ જોવા મળ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Fast Morning Exercises for Full Body
Fast Morning Exercises for Full Body
ब्लॉक अध्यक्ष एवं जिला महामंत्री के द्वारा भरवाए गए अनेकों महिलाओं के नारी सम्मान योजना के आवेदन
ब्लॉक अध्यक्ष एवं जिला महामंत्री के द्वारा भरवाए जा रहे अनेकों महिलाओं के नारी सम्मान के आवेदन...
આજે જંતર-મંતર ખાતે કિસાન મહાપંચાયત, પોલીસને મંજૂરી નહીં, દિલ્હી સરહદો પર બેરિકેડિંગ
સંયુક્ત કિસાન મોરચાએ આજે જંતર-મંતર ખાતે મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. પરંતુ દિલ્હી પોલીસે...
টিহুক আৱৰ্জনা আৰু প্লাষ্টিক মুক্ত কৰাৰ লক্ষৰে টিহু পৌৰ সভাৰ সজাগতা মুলক জোৰ সমদল
Tihu, Jor Samadal
টিহু পৌৰসভাৰ উদ্যোগত স্বচ্ছ ভাৰত অভিযান আৰু নগৰীয়া জীৱিকা অভিযানৰ সহযোগত...