રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના જુનાડીસા ગામ ની અંદર બેંક ઓફ બરોડા બ્રાન્ચ ની સ્થાપન દિવસ નિમિતે બ્રાન્ચ ઉત્સાહી મેનેજર સાહેબ શ્રી રમેશ ભાઈ પરમાર સાહેબ દ્વારા સ્થાપના દિવસે ઉજવણી કરવામાં આવી જેમાં જુનાડીસા ગામ મોટા પ્રમાણમાં ગામ લોકો હાજર રહ્યા હતા અને જુનાડીસા બેંક ઓફ બરોડા દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી કરવામાં આવી હતી અને બેંક મેનેજર રમેશ ભાઈ પરમાર સાહેબ પણ બેંક ઓફ બરોડા ની સર્વિસ મા પણ 11 વર્ષ પુરા કર્યા હતા જેમાં ગામ લોકો દ્વારા બેંક ના મેનેજર સાહેબ કરેલા કામો ના ગામ લોકો વખાણ કર્યા હતા જેમાં બેંક માં પડતી અનેક તકલીફો સાહેબ ના આયા પછી નિકાલ કરવામાં આવ્યો હતો અને બેંક ની અંદર ગ્રાહક નો હાલ મા કોઈ પણ જાત ની તકલીફ હોય સાહેબ શ્રી રૂબરૂ મળી લેવું સાહેબ જણાવ્યું કે તમારો ભાઈ છુ મોટા માણસો માટે તમારો દીકરો છુ બેંક ના ગ્રાહક ને કોઈ તકલીફ નઈ પડે તેવી ખાત્રી આપવામાં આવી હતી બેંક બરોડા સ્થાપના દિવસ બેંક ઓફ બરોડા જુનાડીસા દ્વારા ગરીબ માણસો ને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ગામ લોકો મેનેજર સાહેબ ખૂબ જ પ્રગતિ કરે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા