ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે રાત્રિના સમયે કપડાં ધોવા ગયેલી મહિલા પર દિપડાએ હુમલો કરી મહિલાને મોતને ઘાટ ઉતારી

ગામ લોકો માગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે માનવ દીપડાને પકડવામાં આવે