વડોદ ગામે રહેતા અને બી.એસ.એફ.માં ફરજ બજાવતા તુષારભાઈ ડુંગરભાઈ ચાવડા હાલ રજા ઉપર હોઈ ઘેર હાજર હતા. તેમનાં પત્ની જયાબેન સાથે અણબનાવ થતા એક મહિનાથી પત્ની અમદાવાદ પિયર રહે છે.બનાવનાં દિવસે તે ઘરે સુતા હતા, ત્યારે તેમનાં અમદાવાદ રહેતા સાળાનો દિકરો મોહીત અમરાભાઈ પરમાર અને વઢવાણ રહેતા મામાજી સસરાનો દિકરો નિતીન દેવજીભાઈ પરમાર હાથમાં લોખંડના પાઈપ-સળીયો લઈ આવી અમારા બહેન-ફુઈને કેમ હેરાન કરો છો તેમ કહી માર મારવા લાગ્યા હતા.તુષારભાઈએ રાડારાડ કરતા બન્ને ઘરની બહાર નીકળી ગયા હતા. તેમનો સાળો અમરાભાઈ મુળજીભાઈ પરમાર બાઈક લઈને ઉભો હતો. જેમાં ત્રણેય જણા જતા રહ્યા હતા. તુષારભાઈને કાન ઉપર ગંભીર ઈજા થતા વીસ જેટલા ટાંકા આવ્યા હતા.આ અંગે તેમણે અમદાવાદના મોહીત અમરાભાઈ પરમાર, અમરાભાઈ મુળજીભાઈ પરમાર અને વઢવાણના નિતીન દેવજીભાઈ પરમાર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Nitesh Rane not listen to his father? | 'नितेश राणे रात्रीचं पत्र लिहतात का?', पत्राचं प्रकरण काय? 
 
                      Nitesh Rane not listen to his father? | 'नितेश राणे रात्रीचं पत्र लिहतात का?', पत्राचं प्रकरण काय?
                  
   ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ರೈತ ಸಂಘ ಮಂಡ್ಯ ಜಿಲ್ಲಾ ಘಟಕ, ಮಂಡ್ಯ 
 
                      ದಿನಾಂಕ: 26.06.2023
 
ಪತ್ರಿಕಾ ಪ್ರಕಟಣೆಗಾಗಿ | ದೃಶ್ಯ ಮಾದ್ಯಮದ ಪ್ರಸಾರಕ್ಕಾಗಿ ಹೇಮಾವತಿ ಎಡದಂಡೆ ಮುಖ್ಯ...
                  
   Karishma Kapoor Agra Visit: आगरा पहुंचीं फिल्म अभिनेत्री करिश्मा कपूर | Taj Mahal | Aaj Tak News 
 
                      Karishma Kapoor Agra Visit: आगरा पहुंचीं फिल्म अभिनेत्री करिश्मा कपूर | Taj Mahal | Aaj Tak News
                  
   मंडणगड तालुक्यातील आंबेत पुलासाठी साखळी उपोषण  
 
                       
मंडणगड : तालुक्यातील व्यापारी वर्ग कोरोना महामारी व त्यानंतर नादुरुस्त असलेल्या आंबेत...
                  
   થરા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે આરોપી ને પકડી પાડતી થરા, બનાસકાંઠા પોલીસ.. 
 
                      થરા પો.સ્ટે.વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની બોટલો તથા...
                  
   
  
  
  
   
  