દિયોદર શાળા નંબર ૨ માં ફરજ બજાવતા જગદીશભાઈ રાઠોડ દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું છે.આજરોજ દિયોદર પે. કેન્દ્ર શાળા નંબર ૨ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ રાઠોડ દ્વારા "ચૌદે પરગણામાં ગુંજતું મારા ગોગા" નું નામ જે પોતાના કંઠ થી ગાયું છે.આ ગીતની રચના રત્નાજી ચૌહાણ કરી હતી. અને મ્યુઝિક નો તાલ આપતા વિપુલ પંચોલી જે સરસ તાલ બંધ ગીત બનાવેલ છે.અને જય ગોગા સ્ટુડિયો માં રેકોર્ડ થયેલું જે ઘણા લોકોએ તેને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરી છે તેથી આજે દિયોદર શાળા નંબર બે નો પરિવાર જગદીશભાઈ રાઠોડ ને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. સૌ કોઈ એ જગદીશભાઈ ને ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.જગદીશભાઈએ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  બનાસકાંઠા જિલ્લાના  કાંકરેજ વિધાનસભામાં દેશનાયશસ્વીવડાપ્રધાન નરેન્દ્રમોદીનુંવિજયવિશ્વાસસંમેલનયોજાયું 
 
                      બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભામાં દેશનાયશસ્વીવડાપ્રધાન નરેન્દ્રમોદીનુંવિજયવિશ્વાસસંમેલનયોજાયું
                  
   स्वच्छतेच्या नियमांचे काटेकोरपणे पालन करा 
 
गणेशोत्सव कालावधीत गणेश मंडळांनी प्रसाद तयार करताना आणि वाटताना स्वच्छतेच्या...
                  
   Qatar India relation: क़तर में क़ैद पूर्व नौसैनिकों के मामले में भारत को मिली ये सफलता (BBC Hindi) 
 
                      Qatar India relation: क़तर में क़ैद पूर्व नौसैनिकों के मामले में भारत को मिली ये सफलता (BBC Hindi)
                  
   24 વર્ષીય મહિલાએ પતિ ના ત્રાસ થિ કંટારી ઝેરી દવા પી જતા થયું મોત 
 
                      24 વર્ષીય મહિલાએ પતિ ના ત્રાસ થિ કંટારી ઝેરી દવા પી જતા થયું મોત 
મળતી માહિતી અનુસાર આ કામે...
                  
   JNU Elections : जेएनयू छात्रसंघ चुनावः क्या लेफ़्ट के क़िले में एबीवीपी लहरा पाएगा झंडा? (BBC) 
 
                      JNU Elections : जेएनयू छात्रसंघ चुनावः क्या लेफ़्ट के क़िले में एबीवीपी लहरा पाएगा झंडा? (BBC)