દિયોદર શાળા નંબર ૨ માં ફરજ બજાવતા જગદીશભાઈ રાઠોડ દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું છે.આજરોજ દિયોદર પે. કેન્દ્ર શાળા નંબર ૨ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ રાઠોડ દ્વારા "ચૌદે પરગણામાં ગુંજતું મારા ગોગા" નું નામ જે પોતાના કંઠ થી ગાયું છે.આ ગીતની રચના રત્નાજી ચૌહાણ કરી હતી. અને મ્યુઝિક નો તાલ આપતા વિપુલ પંચોલી જે સરસ તાલ બંધ ગીત બનાવેલ છે.અને જય ગોગા સ્ટુડિયો માં રેકોર્ડ થયેલું જે ઘણા લોકોએ તેને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરી છે તેથી આજે દિયોદર શાળા નંબર બે નો પરિવાર જગદીશભાઈ રાઠોડ ને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. સૌ કોઈ એ જગદીશભાઈ ને ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.જગદીશભાઈએ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો...