પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિરના પટાંગણમાં એક મહિના સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર તરીકે સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે આ એક માસ ચાલનારી શ્રી રામકથામાં રામાયણમાં આવતા અલગ અલગ પ્રસંગોને ભવ્યાથી ભવ્યઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે આ પૂર્વે શ્રી મહાલક્ષ્મી મંદિર પાસે પ્રકાશભાઈ સોની ના ઘરે થી પોથી પૂજન કરી પોથી યાત્રા કાઢવામાં આવી હતી બાદમાં સિધ્ધરાજ શાસ્ત્રી દ્વારા શ્રી રામકથાનું પ્રથમ દિવસે વાંચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચારડા ચિત્રકૂટ ધામના મહંત શ્રી રામ લખનદાજી મહારાજ રામ સેવા સમિતિના સદસ્યો મોટી સંખ્યામાં શ્રોતાગણ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Morocco earthquake: भूकंप से ठीक पहले दिखी अजीबोगरीब रोशनी, क्या आर्टिफिशियल थी तबाही?AI Anchor Sana
Morocco earthquake: भूकंप से ठीक पहले दिखी अजीबोगरीब रोशनी, क्या आर्टिफिशियल थी तबाही?AI Anchor Sana
કઠલાલ શેઠ એમ.આર.હાઇસ્કુલ ખાતેથી કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ.
કઠલાલ શેઠ એમ.આર.હાઇસ્કુલ ખાતેથી કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ.
GCMMF ના વાઇસ ચેરમેન બન્યા બાદ ગોરધન ધામેલીયા વીરપુર જલારામબાપા દર્શન કર્યા | Virpur Jalaramdham
GCMMF ના વાઇસ ચેરમેન બન્યા બાદ ગોરધન ધામેલીયા વીરપુર જલારામબાપા દર્શન કર્યા | Virpur Jalaramdham
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું.
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું....
हरीश चौधरी के बयान के बाद बवाल, चौतरफा घिरे कांग्रेस विधायक को राजपूतों ने दे डाली चेतावनी!
पूर्व मंत्री और बायतू के विधायक हरीश चौधरी ने शायद सपने में भी नहीं सोचा होगा कि विधानसभा में...