ડોડીયાળામાં ભીક્ષાવૃત્તિ કરવાં આવેલ મહિલા અંધશ્રદ્ધાનાનામે રોકડ રૂપિયા અને સોનાના દાગીના લઇ રફુચક્કર ગામની અંદર અલગ અલગ જગ્યાઓ પર જઈને મહિલાએ 1,000 થી લઈ 7000 સુધીના રોકડ રૂપિયા લીધા હોવાનું પણ સામે આવ્યું છે સાથે જ સોનાના દાગીના સહિત લઈને મહિલા છે તે રફુચક્કર થઈ હતી ને ત્યારે ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી છે તે કરી હતી
જસદણના ડોડીયાળા ગામે ભીક્ષાવૃત્તિ કરવાં આવેલ મહિલા અંધશ્રદ્ધાના નામે રોકડ રૂપિયા અને સોનાના દાગીના લઇ રફુચક્કર
![](https://i.ytimg.com/vi/x_DSo85JD4w/hqdefault.jpg)