ડીસા તાલુકા ના આસેડા ગામ ના ગણપતભાઇ સુરેશભાઈ પ્રજાપતિને અસેડા ગામ પાસે ₹12,58,000 જેટલા રૂપિયા મળી આવ્યા એમને માનવતા બતાવીને , જે તેઓએ નજીકના દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં રૂપિયા ખોવાયેલ વ્યક્તિને સુપરત કર્યા. 

શરીરની નસોમાં જ્યાં લોહીથી વધુ પ્રમાણિકતા વહેતી હોય એવી ધરતી એટલે બનાસકાંઠા આજે સાબિત થયું છે