અમરેલી જિલ્લાના વિજપડી ગામમાં આજરોજ સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
આજના કેમ્પ મા આવતા તમામ દર્દીઓને ચા પાણી તેમજ બપોરનું ભોજન દાતાઓ તરફ થી આપવા માં આવેલ હતું.
આ કેમ્પ આહિર સમાજની વાડીએ રાખેલ હતો.
તેમા ૨૨૫ લોકોએ સારવાર નો લાભ લીધો.
૪૫ દર્દીઓને મોતિયાના ઓપરેશન વાળા દર્દીઓને અમરેલી
સુદર્શન નેત્રાલય ખાતે લઈ જવાયા હતા.
પે એન્ડ વાહન દ્વારા
આ કેમ્પ માં બહોળી સંખ્યા લોકોએ હાજરી આપી હતી.
લાઈન કલબ તથા હોમિયોપેથીક ડૉ પ્રકાશ સાહેબે પણ સારી સેવા આપી હતી.
અમરેલી જીલ્લા આરોગ્ય વિભાગ ના ચેરમેન જીતુભાઈ ડેર પણ હાજરી આપી હતી.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા